VIDEO: પશ્ચિમ બંગાળમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ, TMCનો ગંભીર આરોપ મતપેટીઓ સાથે થઈ છે છેડછાડ
મારધાડ અને આક્ષેપોની વણઝાર વચ્ચે પશ્ચિમ બ
મારધાડ અને આક્ષેપોની વણઝાર વચ્ચે પશ્ચિમ બંગાળમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે...હવે સૌની નજર 4 મેના દિવસે જાહેર થનાર પરિણામ પર છે.. જોકે, પરિણામો પહેલા જ ટીએમસીએ સ્ટ્રોંગ રૂમમાં બેલેટ બોક્સ સાથે છેડછાડ કરાઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ટીએમસીએ એક CCTV ફૂટેજ જાહેર કરીને દાવો કર્યો છે કે, તેમની ગેરહાજરીમાં મતપેટીઓ સાથે છેડછાડનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ગંભીર આરોપો વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ બહાર પહોંચી ગયા હતા.. આ એ જ સ્થળ છે. અહીં ભવાનીપુર સહિત દક્ષિણ કોલકાતાના બૂથોના ઈવીએમ અને મતપત્રો રાખવામાં આવ્યા છે.




