મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન, મતગણતરી 4 મે 2026 ના રોજ

આજે, 29 એપ્રિલ 2026, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચ

તસવીર: gstv

આજે, 29 એપ્રિલ 2026, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે રાજ્યની બાકીની 142 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ સાથે જ પશ્ચિમ બંગાળની તમામ 294 બેઠકો માટેની મતદાન પ્રક્રિયા આજે પૂર્ણ થશે.સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.

ઉત્તર અને દક્ષિણ 24 પરગણાના ભાગો, હાવડા, હુગલી અને પૂર્વ બર્ધમાન સહિતના વિસ્તારોમાં મતદાનની કામગીરી હાથ ધરાઈ... તમામ બેઠકોની મતગણતરી 4 મે 2026 ના રોજ થશે… ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન માટે કેન્દ્રીય દળોની હજારો કંપનીઓ તૈનાત કરી.તમામ સંવેદનશીલ બૂથ પર CCTV વેબકાસ્ટિંગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે રાજ્ય સરકારે આજના દિવસે મતદાન થતા વિસ્તારોમાં જાહેર રજા જાહેર કરી છે

આ સમાચાર શેર કરો