મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉના: મોર અને જંગલના રાજા સિંહની અનોખી દોસ્તીનો VIDEO VIRAL

ઉના: રાષ્ટ્રીય પક્ષી મોર અને જંગલના રાજા સિંહની અનોખી દોસ્તી જોવા મળી છે. ગીર બોર્ડર નજીક આવેલ

ઉના: રાષ્ટ્રીય પક્ષી મોર અને જંગલના રાજા સિંહની અનોખી દોસ્તી જોવા મળી છે. ગીર બોર્ડર નજીક આવેલી આંબાવાડીમાં સિંહ સાથે રાષ્ટ્રીય પક્ષી મોરનું રખોપું કરતા વનરાજના અનોખા દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા.

આ સમાચાર શેર કરો