VIDEO/ વડોદરા મહાનગરપાલિકા: MS પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે, વહીવટી તંત્ર દ્વારા 2000 કર્મચારીઓ તૈનાત
વડોદરા મહાનગરપાલિકાની 19 વોર્ડની 74 બેઠકો માટે આવતી
વડોદરા મહાનગરપાલિકાની 19 વોર્ડની 74 બેઠકો માટે આવતીકાલે સવારે 9 વાગ્યાથી MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. 53.34 ટકા મતદાન બાદ હવે 258 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. વહીવટી તંત્ર દ્વારા 2000 કર્મચારીઓ સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમ પર CCTV અને રાઉન્ડ ધ ક્લોક પોલીસ પહેરો ગોઠવી અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.



