મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ અલીગઢમાં હોબાળો: સાથા સુગર મિલ ફરી શરૂ કરવા સમાજવાદી પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતર્યા

ઉત્તર પ્રદેશના અલીગઢમાં સાથા સુગર મિલને ફરીથી શરૂ કરવાની મ

ઉત્તર પ્રદેશના અલીગઢમાં સાથા સુગર મિલને ફરીથી શરૂ કરવાની માંગ સાથે સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લાંબા સમયથી બંધ પડેલી આ સુગર મિલને કારણે સ્થાનિક ખેડૂતો અને મજૂરોને પડી રહેલી આર્થિક મુશ્કેલીઓને ધ્યાને રાખીને સપા કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે જો વહેલી તકે મિલ કાર્યરત કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો