મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. તે

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. મતદાન બાદ તેઓ નારણપુરામાં આવેલા કામેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. તેમના આગમનને લઈને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી અને મતદાન મથકે શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો