VIDEO: અમરેલીના ખાંભાના નાના બારમણ ગામમાં બે સિંહો લટાર મારતા મળ્યા જોવા
ગુજરાતના અમરેલી જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. અમરેલીના ખાંભાના નાના બાર
ગુજરાતના અમરેલી જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. અમરેલીના ખાંભાના નાના બારમણ ગામની શેરીમાં બે સિંહો લટાર મારતા સીસીટીવીમાં કેદ થયા હતા. શિકારની શોધમાં સિંહો ગામની શેરીમાં લટાર મારી રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં સૌથી વધુ સિંહોની સંખ્યા ખાંભા પંથકમાં નોંધાઈ છે.સિંહોની લટારના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.



