મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આબુરોડ હાઈવે પાસે ટ્રેલર આગમાં બળીને ખાખ

અમીરગઢ ખાતે પાલનપુર-આબુરોડ હાઇવે ઉપર ઇકબાલગઢ નજીક ટ્રેલરમાં આગ લાગવાની ઘટના બની હતી. રાજસ્થાન તર

અમીરગઢ ખાતે પાલનપુર-આબુરોડ હાઇવે ઉપર ઇકબાલગઢ નજીક ટ્રેલરમાં આગ લાગવાની ઘટના બની હતી. રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રેલરના ટાયરોમાં મોડી રાત્રે અચાનક આગ લાગવાને કારણે નાસભાગ મચી જવા પામી હતી..જોકે ફાયર ફાયટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો