VIDEO: થરાદ હાઈવે પર ટ્રેલર અને ટેન્કર આગમાં બળીને ખાખ, વિડિયો સોશિયલ મિડિયામાં થયો વાયરલ
બનાસકાંઠાના થરાદ ખાતે એક જ રાતમાં બે અલગ –અલગ જગ્યાએ વાહનોમાં આગ લાગવાની ઘટના સામે
બનાસકાંઠાના થરાદ ખાતે એક જ રાતમાં બે અલગ –અલગ જગ્યાએ વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બીકાનેરથી મોરબી જતા માટી ભરેલ ટ્રેલરમાં આગ લાગી હતી. નવીન બની રહેલ ફોર લાઈન પર ટ્રેલર અને એડિબલ ભરેલ ટેન્કરમાં આગ લાગી હતી. આગને બુઝવવા થરાદ ફાયરને દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો.




