મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: TMCનો ગંભીર આરોપ કેન્દ્ર સરકાર અને ઈલેક્શન કમિશન પશ્ચિમ બંગાળમાં કરી રહ્યા છે ગડબડ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ પહેલા દિવસ તો ઠીક રાત્રે પણ રાજકીય ગરમાગરમી ચરમસીમા પર છે...ટીએમસીએ સ્ટ્રોંગરૂમનો વીડિયો જાહેર કર્યાં બાદ ટીએમસીના કાર્યકર્તાઓ અડધી રાત્રે અલગ અલગ સ્ટ્રોંગરૂપમાં ચક્કરો લગાવી રહ્યાં છે.ટીએમસીનો આક્ષેપ છે કે, કેન્દ્ર સરકાર અને ઈલેક્શન કમિશન મીલિભગતથી પશ્ચિમ બંગાળમાં ટીએમસીને હરાવવામાં લાગી છે.

આ સમાચાર શેર કરો