VIDEO: નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદ, રસ્તા ઉપર પાણી વહેતા થયા
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં વરસાદી માહોલ છવાયો છે. ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં વરસાદી માહોલ છવાયો છે. ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. નાના બાળકો વરસતા વરસાદનો આનંદ લઈ રહ્યા છે.




