મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: દિલ્હીમાં મેયર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેઈલ આવતા જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં

VIDEO: દિલ્હીમાં મેયર ઓફિસને બોમ્બથી ઉડાવ

તસવીર: GSTV

VIDEO: દિલ્હીમાં મેયર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી છે.. ઈમેઈલ દ્વારા મળેલી ધમકી બાદ બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓએ મેયર ઓફિસને સીલ કરી તપાસ શરૂ કરી છે..

દિલ્હીના મેયરની ઓફિસમાં બોમ્બ હોવાની ધમકી મળતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.. ઘટનાની ગંભીરતા જોતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.. પ્રાથમિક અહેવાલ મુજબ, મેયર ઓફિસને એક ઈમેઈલ દ્વારા આ ધમકી મળી હતી, જેમાં શંકાસ્પદ ગતિવિધિઓનો ઉલ્લેખ હતો.. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર પરિસરને ખાલી કરાવીને સઘન ચેકિંગ શરૂ કર્યું છે અને શંકાસ્પદ ઈમેઈલના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો