મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ "આ માત્ર મમતાની નહીં, પણ દેશ અને લોકશાહીની હાર છે", સંજય રાઉત

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ શિવસેના UBTના નેતા સંજય રાઉતે મમતા બેનર્જીના સમર્થનમ

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ શિવસેના UBTના નેતા સંજય રાઉતે મમતા બેનર્જીના સમર્થનમાં નિવેદન આપતા જણાવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે, રાહુલ ગાંધી અને ઈન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓએ તેમની સાથે વાતચીત કરી છે. તેમણે રાહુલ ગાંધીના શબ્દોને ટાંકતા ઉમેર્યું કે, જો કોઈ મમતા બેનર્જીની હારથી ખુશ થતું હોય તો તે ખોટું છે, કારણ કે આ માત્ર તેમની હાર નથી પણ દેશ અને લોકશાહીની હાર છે.

આ સમાચાર શેર કરો