મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નાસ્તાની લારી અને ગલ્લા ચલાવતા નાના ધંધાર્થીઓની હાલત કફોડી બની

કોમર્શિયલ ગેસના ભાવમાં તોતિંગ વધારાને કારણે નાસ્તાની લારી અને ગલ્

કોમર્શિયલ ગેસના ભાવમાં તોતિંગ વધારાને કારણે નાસ્તાની લારી અને ગલ્લા ચલાવતા નાના ધંધાર્થીઓની હાલત કફોડી બની છે. વેપારીઓએ GSTV સામે રોષ ઠાલવતા જણાવ્યું કે, એકતરફ બાળકોની ફી અને ઘરખર્ચ છે, તો બીજી તરફ મોંઘા સિલિન્ડર! ગેસની અછતને કારણે કાળાબજારમાં 4 થી  5 હજાર ચૂકવવા પડે છે. જો ભાવ વધારીએ તો ગ્રાહકો આવતા નથી. મજબૂર થઈને વેપારીઓ હવે સગડી પર નાસ્તો બનાવતા થયા છે. "હવે ધંધો બંધ કરવો કે શું?" તેવો આર્તનાદ નાના વેપારીઓ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો