મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો , બેના દુર્ઘટનામાં મોત

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. શહેરના વ્યસ્ત એવા

તસવીર: gstv

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. શહેરના વ્યસ્ત એવા આસામ ચોક પાસે બનેલી આ ઘટનામાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે.પૂરપાટ ઝડપે આવતા વાહને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના  ખૂબ જ ભયાનક હતો , જેમાં વાહનોના કુરચા બોલી ગયા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો