મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીએ, ભાજપના ઉમેદવારનો પક્ષના નેતાઓ પર જ ગંભીર આરોપ

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક વિખવાદ સપા

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. શિયાણી બેઠકના ભાજપના ઉમેદવાર ભગીરથસિંહ રાણાએ ઉટડી ખાતેની જાહેર સભામાં પોતાની જ પાર્ટીના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપના કેટલાક નેતાઓ દિવસે પક્ષનો પ્રચાર કરે છે અને રાત્રે કોંગ્રેસના ઉમેદવારો સાથે બેઠકો કરી તેમને મદદ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો