VIDEO/ લાઠીમાં ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા જનતાને અપીલ
અમરેલી જિલ્લાના લાઠીમાં પેટ્રોલડીઝલ ખૂટી પડ્યું હોવાની અફવા ફેલાતા પેટ્રોલ પંપો પર
અમરેલી જિલ્લાના લાઠીમાં પેટ્રોલડીઝલ ખૂટી પડ્યું હોવાની અફવા ફેલાતા પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો અને લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ અફવાને કારણે ખાસ કરીને ખેડૂતો અને વાહનચાલકોમાં પરેશાની જોવા મળી હતી.જોકે વાસ્તવિકતામાં લાઠીના પેટ્રોલ પંપો પર પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને જોઈએ એટલું ઇંધણ આપવામાં આવી રહ્યું છે.




