મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: SPG  દ્વારા સિદ્ધપુર ખાતે તેજસ્વી વિદ્યાર્થી સન્માન અને સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

SPG દ્વારા સિદ્ધપુર ખાતે તેજસ્વી વિદ્યાર્થી સન્માન અને સમાજ સંમેલનનું આય

SPG  દ્વારા સિદ્ધપુર ખાતે તેજસ્વી વિદ્યાર્થી સન્માન અને સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલજીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાગેડુ લગ્ન અટકાવવા, લગ્ન નોંધણીના કાયદામાં તાત્કાલિક સુધારો કરવા અને 'મૈત્રી કરાર' જેવા સમાજ વિરોધી કાયદાઓ રદ કરવાની માંગ કરવામાં આવી હતી...સમાજમાં વધી રહેલા ભાગેડુ લગ્નો અને તેનાથી પરિવારો પર પડતી ગંભીર અસરો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સરકારના પૂર્વના આશ્વાસનોને SPG એ માત્ર 'લોલીપોપ' ગણાવી હતી. જો ટૂંક સમયમાં કાયદાકીય સુધારા ન કરવામાં આવે, તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો