VIDEO: અંકલેશ્વર હાઈવે પર બે બસ વચ્ચે ગંભીર અકસ્માત, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
રાજ્યમાં બીજો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમ
રાજ્યમાં બીજો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અંકલેશ્વર હાઇવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સરકારી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 20થી વધુ મુસાફરોને ઈજા પહોચી હતી.
બન્ને બસો વચ્ચે ટક્કર થયા બાદ હાઈવે પરથી નીચે ઉતરી ગઈ
બન્ને બસો વચ્ચે ટક્કર થયા બાદ હાઈવે પરથી નીચે ઉતરીને પલ્ટી ખાઈ ગઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલા ખાડીના ઓવરબ્રિજ પર બન્ને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.




