મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીશ તિવારીએ ઊંચા મતદાનની ટકાવારી અંગે આપ્યું મહત્ત્વનું નિવેદન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ પશ્ચિમ બંગાળ અને તમિલનાડ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં જોવા મળી રહેલા ઊંચા મતદાનની ટકાવારી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ગાણિતિક સમજૂતી આપતા જણાવ્યું કે જ્યારે કુલ મતદારોની સંખ્યા ઓછી હોય અને મતદાન કરનારા લોકો વધુ હોય ત્યારે ટકાવારી આપોઆપ વધી જાય છે. તિવારીએ ચૂંટણીની આંકડાકીય પ્રક્રિયામાં પારદર્શિતા અને ચોકસાઈ પર ભાર મૂકતા પશ્ચિમ બંગાળના ઉદાહરણ દ્વારા મતદાનના ગણિતને સમજાવ્યું હતું.

આ સમાચાર શેર કરો