મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ અમરાઈવાડી ભાજપમાં ભડકો: ધારાસભ્યએ પૂર્વ ધારાસભ્યને ગ્રુપમાંથી રિમૂવ કર્યા

ચૂંટણી પૂર્ણ થયા બાદ અમદાવાદમાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે...અમરાઈવાડીના ધારાસભ્ય

ચૂંટણી પૂર્ણ થયા બાદ અમદાવાદમાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે...અમરાઈવાડીના ધારાસભ્ય વોટ્સએપ ગ્રુપને લઈને વિવાદમાં આવ્યાં છે...આ વોટ્સએપ ગ્રુપમાંથી ધારાસભ્યએ પૂર્વ ધારાસભ્ય સહિત  અનેક કાર્યકર્તા અને હોદ્દેદારોને ગ્રુપમાંથી રિમૂવ કરી દીધા..ધારાસભ્ય હસમુખ પટેલે ફરી વિવાદમાં આવ્યાં છે કેમકે અગાઉ પણ ટીકિટ વહેચણીને લઈને વિવાદ થઈ ચૂક્યો છે..

આ સમાચાર શેર કરો