VIDEO: રાજકોટમાં રિક્ષા ચાલકોએ લોકોના જીવના જોખમમાં મૂકીને કર્યા સ્ટંટ
રાજકોટમાં ફરીવાર રફતારનો કહેર જોવા મળ્યો. રાજકોટ- જામનગર રોડ પર રિક્ષા ચાલક
રાજકોટમાં ફરીવાર રફતારનો કહેર જોવા મળ્યો. રાજકોટ- જામનગર રોડ પર રિક્ષા ચાલકો સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. નફ્ફટ રિક્ષા ચાલકોએ લોકોના જીવને જોખમમાં મૂકીને સ્ટંટબાજી કરી હતી. જોકે આ અગાઉ પણ રિક્ષાની રેસનો મામલો સામે આવી ચૂક્યો છે.




