VIDEO: સુરતમાં રિક્ષા ચાલકે એક જ પરિવારના 4 લોકોને લીધા અડફેટે, મહિલાઅને બાળકીને પહોંચી ગંભીર ઈજા

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરત શહેરમાં બેફામ વાહનચાલકોનો

ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરત શહેરમાં બેફામ વાહનચાલકોનો આતંક યથાવત છે. ગોડાદરા વિસ્તારના ધ્રુવ પાર્ક સોસાયટી પાસે એક બેદરકાર રિક્ષાચાલકે એક જ પરિવારના ચાર લોકોને અડફેટે લઈ લીધા હતા.

 મહિલા અને નાની બાળકીને ગંભીર ઈજા 

આ કારણે  ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મહિલા અને નાની બાળકીને ગંભીર ઈજા થઈ હતી., જ્યારે અન્ય બે જણોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત