VIDEO: જામનગરમાં લોકોના જીવને જોખમમાં મૂકીને બેફામ કાર ચલાવનાર ઝડપાયો, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતમાં ઓવર સ્પિડના કારણે વારંવાર દુર્ઘટના સર્જાય છે, અને અકસ્માતમાં લોકોના જીવ પ

ગુજરાતમાં ઓવર સ્પિડના કારણે વારંવાર દુર્ઘટના સર્જાય છે, અને અકસ્માતમાં લોકોના જીવ પણ જતા રહે છે, ત્યારે આ વચ્ચે જામનગરમાંથી ખાસ અહેવા સામે આવ્યા છે. જેમાં  જામનગરમાં જિલ્લા પંચાયત નજીક ઓવર સ્પીડિંગ કરી રહેલા એક બેફામ કારચાલકના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

કારચાલક અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકીને બેફામ હંકારતો મળ્યો જોવા

કારચાલક અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકીને પૂરપાટ ઝડપે વાહન ચલાવતો જોવા મળ્યો હતો.આ ફૂટેજ મળતા જ જામનગર ટ્રાફિક પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી બેફામ વાહન ચલાવનાર આ બોલેરો ચાલકને ઝડપી પાડ્યો હતો. ટ્રાફિક પોલીસે ચાલક વિરુદ્ધ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત