VIDEO/ રાજકોટ: જામ કંડોરણા પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજાની એન્ટ્રી
રાજકોટના જામ કંડોરણા પંથકમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો..ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે ભારે પવ
રાજકોટના જામ કંડોરણા પંથકમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો..ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો...બોરિયા સહિત આસપાસના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો હતો


