Video: પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, વાહન ચાલકો અટવાયા
અમદાવાદમાં ચોમાસાની વિદાય પહેલા ફરી એકવાર અચાનક વરસાદ વરસ્યો છે. પૂર્વ અમદાવાદના અ
અમદાવાદમાં ચોમાસાની વિદાય પહેલા ફરી એકવાર અચાનક વરસાદ વરસ્યો છે. પૂર્વ અમદાવાદના અમરાઇવાડી, રખિયાલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના કારણે વાહન ચાલકો અટવાયા છે. વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો, જેનાથી બફારાથી રાહત મળી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.




