મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં વરસાદની આગાહી, આ જિલ્લાના લોકોને મળી શકે છે ગરમીથી રાહત

રાજ્યમાં ગરમીથી જલ્દી જ રાહત મળે તેવી શક્યતા છે. આગામી 30 મે થી 2 જૂન વચ્ચ

રાજ્યમાં ગરમીથી જલ્દી જ રાહત મળે તેવી શક્યતા છે. આગામી 30 મે થી 2 જૂન વચ્ચે નોંધપાત્ર વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. દરમિયાન 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને બે દિવસ બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સથી વરસાદ રહે તેવી શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત,દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.

આ સમાચાર શેર કરો