VIDEO/ માખીયાળામાં ગોડાઉન પર રેડ: 40,000 કિલો અનાજ જપ્ત
જૂનાગઢમાં સરકારી સસ્તા અનાજના કાળા કારોબારનો પર્દાફાશ કરતા જૂનાગઢ રેંજ પોલીસે તાલુકાના મ
જૂનાગઢમાં સરકારી સસ્તા અનાજના કાળા કારોબારનો પર્દાફાશ કરતા જૂનાગઢ રેંજ પોલીસે તાલુકાના માખીયાળા ગામે ગોડાઉન પર રેડ કરી 23 હજાર કિલો ઘઉં અને 17 હજાર કિલો ચોખાનો બીનકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં બીલખાના મહમદ જમાલ માલવીયા અને ઈરફાન સીતાર કાળાવતરની અટકાયત કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી એક ટ્રક સહિત કુલ 18 લાખ 85 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

