મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના અટીકામાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ, પીધેલાઓ દોટ મૂકી ભાગ્યા

રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્થાનિકોએ કરી દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી.જેમા

રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્થાનિકોએ કરી દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી.જેમાં બુટલેગરો દારૂ પીવા માટે જગ્યા પણ આપતા હોવાનું સામે આવ્યું છે.જનતા રેડનો વિડિયો હાલ સોશિયલ મિડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે રાજકોટ પોલીસ પણ ઉંઘતી ઝડપાઈ છે.

આ સમાચાર શેર કરો