મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડાપ્રધાન મોદીના જામનગર પ્રવાસને લઈને તૈયારીઓનો ધમધમાટ

વડાપ્રધાન મોદીના જામનગર પ્રવાસને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે...રૂટ

વડાપ્રધાન મોદીના જામનગર પ્રવાસને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે...રૂટ નિરીક્ષણ માટે સાંસદ, ધારાસભ્ય સ્થળ પર પહોંચ્યાં હતા..સ્થાનિક નેતાઓએ અઘિકારીઓ સાથે રૂટનું નિરીક્ષણ કર્યું હતુ..વડાપ્રધાન 10 મેના દિવસે જામનગરમાં સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે..જે બાદ વહેલી સોમનાથ જવા રવાના થશે...જામનગરના કાર્યક્રમને લઈને રેન્જ આઇજી નિર્લિપ્ત રાય સહિતના અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી..

આ સમાચાર શેર કરો