મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીના લાઠીના દુધાળા ગામના સરોવરના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે

VIDEO: અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદી માહોલ જા

 VIDEO: અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.  જેથી અમરેલી જિલ્લાના લાઠીના દુધાળા ગામના સરોવરના રમણિય નજારો સામે આવ્યો છે.પદ્મશ્રી સવજી ધોળકિયાએ લાઠીના દુધાળામાં બનેલા સરોવરને છલોછલના નજારાને હેલિકોપ્ટરથી કેદ કર્યા હતા.

વરસાદી વાદળો વચ્ચે લાઠી ગ્રામ્ય વિસ્તારના ગાગડિયા નદી પરના સરોવરનું સુંદર દ્રશ્ય સામે આવ્યું છે. જળક્રાંતિના પ્રણેતા સવજી ધોળકિયાએ દુધાળા ગાગડિયા નદી પર સરોવર બનાવ્યા છે. આ સરોવરને લીધે આસપાસના મોટાભાગના ગામડાઓના ખેડૂતોને સીધો ફાયદો થાય છે.

આ સમાચાર શેર કરો