VIDEO: સુરતના લાડવી ગામના લોકો ઉતર્યા રસ્તા પર, ગૌચર જમીન પર બિલ્ડરે વૃક્ષો કાપી નાખતા મચ્યો હોબાળો
રાજ્યના સુરતમાં કામરેજના લાડવી ગામના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા.મળતા અહેવાલ પ્રમાણે
રાજ્યના સુરતમાં કામરેજના લાડવી ગામના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા.મળતા અહેવાલ પ્રમાણે ગામની સીમમાં ગૌચરની જગ્યામાં બિલ્ડરેં ઝાડ કાપી નાખ્યા હતા.
વૃક્ષો કાપીને ગેરકાયદે રસ્તો બનાવી દેતા સ્થાનિકો રોષે ભરાયા
વૃક્ષો કાપીને ગેરકાયદે રસ્તો બનાવી દેતા સ્થાનિકો રોષે ભરાયા છે. મળતા અહેવાલ પ્રમાણે ગ્રામજનો ગૌચર બચાવોના પ્લેકાર્ડ સાથે રસ્તા પર સુત્રોચાર કર્યા હતા. ગૌચરની જગ્યામાં રસ્તો બનાવતા ગ્રામજવોએ જે.સી.બી મશીન વડે ખાડા ખોદી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા કોઈ મંજૂરી આપવામાં ન આવી હોવાના દાવા છે.
જાહેરાત








