VIDEO: પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા તોફાની બની, મહિલા સભ્યોની હાજરી વચ્ચે અભદ્ર ભાષાનો થયો હતો ઉપયોગ
ગુજરાતના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાલનપુર નગરપાલિકાની સાધ
ગુજરાતના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા તોફાની બની હતી. સભા દરમિયાન કોંગ્રેસના સદસ્ય અબરાર શેખે પ્રમુખ સામે ઉગ્ર બોલાચાલી કરતાં અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં માહોલ તંગ બની ગયો હતો.આ સભામાં મહિલા સભ્યોની હાજરી વચ્ચે આ પ્રકારની અશોભનીય વર્તન જોવા મળ્યું, જેના કારણે સભા દરમિયાન અશાંતિનું વાતાવરણ સર્જાયું હતું..






