VIDEO: ભારતમાં 1 મેથી ઓનલાઈન મની ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાશે
યુવા પેઢી ઓનલાઈન ગેમ્સની ઝાળમાં ફસાઈ ચૂકી છે અને વધતા દૂષણને અટકાવવા માટે લાંબા સમયથી
યુવા પેઢી ઓનલાઈન ગેમ્સની ઝાળમાં ફસાઈ ચૂકી છે અને વધતા દૂષણને અટકાવવા માટે લાંબા સમયથી માગ પણ ઉઠી હતી.ભારતમાં 1 મેથી ઓનલાઈન મની ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાઈ જશે...આ અંગે સરકારે ગતવર્ષે ઓનલાઈન ગેમિંગ એક્ટ બનાવ્યો હતો જે 1 મેથી અમલી બનશે..જોકે, ઓનલાઈન સોશિયલ ગેમ્સ અને ઈ-સ્પોર્ટ્સને પ્રમોટ કરવામાં આવશે અને પ્રોત્સાહન આપવામાં આવશે,,આ પ્રક્રિયામાં બેંકો અને નાણાકીય સંસ્થાઓને ઓનલાઈન મની ગેમ્સ માટે કોઈ નાણાકીય વ્યવહારો ન થાય તેની ખાતરી કરવા માટે નિર્દેશ આવ્યાં છે..
જાહેરાત






