મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સાવજની મદમસ્ત ચાલ, ગીરના રાજાનો આવો વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય!

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં આવેલા દ્રોણેશ્વર મહાદેવ મંદિર નજીક વહેલી સવારે ગીરના રાજા સિંહે લટાર

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં આવેલા દ્રોણેશ્વર મહાદેવ મંદિર નજીક વહેલી સવારે ગીરના રાજા સિંહે લટાર મારી હતી. ગીરનો કેસરી જંગલદર્શને નીકળ્યો હોય એમ પગલાં માંડી રહ્યો હતો. તેની પાછળ એક માલધારી દૂધ લઈને નીકળતા જાને સિંહ તેનું પાયલોટિંગ કરી રહ્યો હોય એવું દૃશ્ય સર્જાયું હતું.

આ સમાચાર શેર કરો