Video: જૂનાગઢની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, કલેકટરે આપ્યા આ આદેશ

જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિડિયો વાયરલ થતા તંત

જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિડિયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું છે. કલેકટરે તાત્કાલિક તપાસના આદેશ આપી પાંચ અધિકારીઓની તપાસ સમિતિ બનાવી છે. વિદ્યાર્થીઓના ગ્રૂપ દ્વારા અન્ય વિદ્યાર્થીને ઢોરમાર મારવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા  SDM, DySP, બાળ સુરક્ષા અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી હોસ્ટેલ પર પહોંચી શાળા સંચાલક તેમજ હોસ્ટેલ સંચાલકોની પૂછપરછ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત