મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં મગરની સ્કૂટર પર સવારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વડોદરામાં પુરના પાણી ઓસર્યા બાદ વિવિધ વિસ્તારોમાંથી મહાકાય મગરોના રેસ્ક્યુના મામલાઓ સામે આવ્યા છે. ત્યારે આ વચ્ચ

વડોદરામાં પુરના પાણી ઓસર્યા બાદ વિવિધ વિસ્તારોમાંથી મહાકાય મગરોના રેસ્ક્યુના મામલાઓ સામે આવ્યા છે. ત્યારે આ વચ્ચે સ્કૂટર પર મગરને રેસક્યું કરીને વન વિભાગના કર્મચારીઓ લઈ જતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મગરનું રેસ્ક્યું કરીને તેને દોરડા વડે બાંધીને વડોદરાના કર્મચારીઓ સ્કૂટર પર લઈ જતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યને કેલાક લોકોએ રેકોર્ડ કરીને સોશીયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

વડોદરામાં નદીના પૂરને કારણે મગરો શહેરોમાં તણાઈ આવ્યા

  વિશ્વામિત્રી નદી પુરના પાણી શહેરમાં ઘૂસ્યા હતા, આ કારણે શહેરમાં મગરો તણાઈને આવ્યા હતા. ફાયરની ટીમને મગર દેખાયાના સતત કોલ આવી રહ્યા છે. મગરોથી જીવ બચાવવા ઘણા લોકો હજુ પોતાના ઘરોમાં જતા ડરી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો