મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પરીક્ષામાં પેપર લીક મામલે કચ્છ જિલ્લામાં NSUIનો ઉગ્ર રોષ, સરકાર પર કર્યા આકરા પ્રહાર

NEET 2026ની પરીક્ષામાં સંભવિત પેપર લીક મામલે કચ્છ જિલ્લામાં એનએસયુઆઈએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો..તેમજ

NEET 2026ની પરીક્ષામાં સંભવિત પેપર લીક મામલે કચ્છ જિલ્લામાં એનએસયુઆઈએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો..તેમજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. એનએસયુઆઈના આગેવાનો એ આક્રોશ ઠાલવતા કહ્યું કે, આવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં ગેરરીતિ એ લાખો તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેના ચેડાં છે, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છેએનએસયુઆઈએ તાકીદે દોષિતો સામે કડક કાર્યવાહી કરવા અને પરીક્ષા પ્રણાલીમાં વધુ પારદર્શિતા લાવવા અનુરોધ કર્યો છે.

આ સમાચાર શેર કરો