VIDEO: કાંકરિયાને મળશે નવું નજરાણું, બાલવાટિકાનું થશે લોકાર્પણ
અમદાવાદીઓ અને બહારથી આવતા મુલાકાતી માટે હરવાફરવા માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન હોય તો એ કાંકરિયા તળાવ છ
અમદાવાદીઓ અને બહારથી આવતા મુલાકાતી માટે હરવાફરવા માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન હોય તો એ કાંકરિયા તળાવ છે. તેમાં પણ કંકારીયામાં આવેલી બાલવાટિકા બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ત્યારે હવે મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે બાલવાટિકાનું રીડેવલોપમેન્ટ કર્યું છે. આ બાલવાટિકાનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે કરશે. આ બાલવાટિકામાં બાળકો ડાયનાસોર પાર્ક એલ્યુઝન હાઉસ સહિતની 28 એક્ટિવિટીની મજા લઈ શકશે.
જાહેરાત







