VIDEO: NDPS કોર્ટનો ડ્રગ્સ મામલે ખાસ ચુકાદો, આરોપીને ફટકારી 12 વર્ષની કેદ
સ્પેશિયલ NDPS કોર્ટનો ડ્રગ્સ મામલે મોટો ચુકાદો આવ્યો છે, મળતા
સ્પેશિયલ NDPS કોર્ટનો ડ્રગ્સ મામલે મોટો ચુકાદો આવ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે કોર્ટે આરોપી આરોપી મોહમ્મદ સલીમ શેખને 12 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આરોપીને રૂપિયા 2 લાખનો દંડ પણ ચૂકવવો પડશે. વર્ષ 2024માં SOG ક્રાઈમે 82.250 ગ્રામ MD ડ્રગ્સ સાથે આરોપીને રંગે હાથ ઝડપ્યો હતો, બાપુનગર અજીત મીલ ચાર રસ્તા પાસેની દુકાનમાંથી MD ડ્રગ્સ મળ્યું હતું.
જાહેરાત







