મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કોલકાતામાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે રસ્તા પર અદા કરાઈ નમાઝ, પોલીસ કાફલો તૈનાત

પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત રાજાબજાર વિસ્તારમાં તાજેતરમાં તણાવપૂર્

તસવીર: gstv

પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત રાજાબજાર વિસ્તારમાં તાજેતરમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે રસ્તા પર નમાઝ અદા કરાઈ હતી. આ ઘટનાને પગલે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી હતી અને શાંતિ જાળવવાના પ્રયત્ન હાથ ધરાયા હતા. આ વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

આ સમાચાર શેર કરો