મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરવલ્લી જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો

અરવલ્લી જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભિલોડા અને તેની આસપાસના વિસ

અરવલ્લી જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભિલોડા અને તેની આસપાસના વિસ્તારોમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભિલોડા શહેર સહિત ભવનાથ, લીલછા, ખલવાડ અને મઉ ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.આ અચાનક આવેલા વરસાદને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ખેતરોમાં તૈયાર થયેલા મકાઈ, બાજરી અને પશુઓ માટેના ઘાસચારાના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.  .

આ સમાચાર શેર કરો