મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણાના બહુચરાજીમાં માતાજીની ‘શાહી સવારી’ બેન્ડવાજાના તાલે નીકળી, ભવ્ય આઠમની ઉજવણી કરાઈ

મહેસાણાના વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રીની આઠમની ભવ્ય

મહેસાણાના વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી નવરાત્રીની આઠમની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પરંપરાગત રીતે માતાજીની ‘શાહી સવારી’ બેન્ડવાજાના તાલે અને પોલીસ ગાર્ડ ઓફ ઓનર સાથે નગરચર્યાએ નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા.ગાયકવાડી શાસનકાળની પરંપરા મુજબ, રાત્રે 12 કલાકે માતાજીના ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ‘નવખંડ પલ્લી’ ભરવામાં આવી હતી. ભક્તોએ માં બહુચરના આ દિવ્ય અને આલોકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ સમાચાર શેર કરો