VIDEO/ UPના મૈનપુરીમાં ટેન્ટ હાઉસમાં ભીષણ આગ: લાખોનો સામાન બળીને ખાખ
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં ભાદૌરિયા ટેન્ટ હાઉસમાં ભીષણ આગ ફાટી નીકળતા
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં ભાદૌરિયા ટેન્ટ હાઉસમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતા જ ફાયર ફાઈટરની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નતું પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ હતી , ટેન્ટનો લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો


