મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચીખલી હાઈવે પર બે કાર વચ્ચે ટક્કર બાદ લાગી ભીષણ આગ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર ગામમાં બે ગાડીઓમાં આગ લાગી હતી. પરિવારના સભ્ય

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર ગામમાં બે ગાડીઓમાં આગ લાગી હતી. પરિવારના સભ્યો આલીપોર જૈન દેરાસર ખાતે દર્શન માટે જઇ રહ્યા હતા, જ્યારે તેમની ગાડી સામેથી આવતી બીજી ગાડી સાથે ટક્કર મારતા આ દુર્ઘટના બની. બંને ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. દુર્ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ હતી, જેને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો