VIDEO: જામનગરમાં ભયાનક અકસ્માતમાં વ્યક્તિનો સેકન્ડ ફેરમાં બચ્યો જીવ

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના સતત વધતી જાય છે. ઉલ્લેખનીય છે કે કેટલાક અકસ્માત

સોર્સ: GSTV

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના સતત વધતી જાય છે. ઉલ્લેખનીય છે કે કેટલાક અકસ્માતમાં તો લોકોના જીવ પણ બચતા નથી તો કેટલાક ભયાનક અકસ્માતમાં સદભાહગે કોઈકનો જીવ બચી જાય છે. ત્યારે આવીજ એક ચોંકાવનારી ઘટના જામનગરમાંથી સામે આવી છે.

ગુરુદ્વારા ચોકડી પાસે અકસ્માતની ઘટના

જામનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં ગુરુદ્વારા ચોકડી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સેકન્ડના ફેરમાં વ્યક્તિનો જીવ બચ્યો હતો. રસ્તાની સાઈડમાં ઊભી રહેલી બસ સાથે બેકાબૂ કારની ટક્કર થઈ હતી. સદનસીબે જાનહાની ટળી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત