મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉનાથી દેલવાડા જતા માર્ગ પરના કિનારે સિંહ જોવા મળ્યો

ગીરના સાવજનો વીડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. મળતા ઉના પંથકમા ફરી એકવાર વનર

 ગીરના  સાવજનો વીડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. મળતા ઉના પંથકમા ફરી એકવાર વનરાજાના દર્શન આપ્યા છે. ઉનાથી દેલવાડા જતા રોડ પર તપોવન પાટીયા પાસે સિંહ દેખાયો હતો.  આ સિહ રસ્તાના કિનારે આરામ કરતો જોવા મળ્યો હતો. સિંહને જોવા લોકોની ભીડ ઉમટી પડી હતી.

આ સમાચાર શેર કરો