VIDEO: માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરા
સુરતમાં માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરા જોવા મ્ળ્યા. માંગરોળ તાલુકાના શાહ ગામે ન
સુરતમાં માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરા જોવા મ્ળ્યા. માંગરોળ તાલુકાના શાહ ગામે નવાપરા ફળિયામાં એક ઘરમાં દીપડો આંટાફેરા કરતો દેખાયો. શિકારની શોધમાં આવેલો દીપડો ઘરની ઓસરી સુધી પહોંચી ગયો. જેને કારણે ફળિયા સહિતના વિસ્તારમાં ફફડાટ ફેલાયો. એક યુવકે દીપડાથી છુપાઈને આ દ્રશ્યો તેના મોબાઈલમાં કેદ કર્યા. શાહ ગામમાં અત્યાર સુધીમાં દીપડો 17 જેટલા મરઘાનો શિકાર કરી ચૂક્યો છે.
જાહેરાત








