મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: લિજેન્ડરી સિંગર Kumar Sanuનો એરપોર્ટ લુક ચર્ચામાં, પાપારાઝી સાથે કરી વાતચીત

બોલિવૂડના સુપ્રસિદ્ધ ગાયક અને 'મેલોડી કિંગ' તરીકે જાણીતા ક

તસવીર: GSTV

બોલિવૂડના સુપ્રસિદ્ધ ગાયક અને 'મેલોડી કિંગ' તરીકે જાણીતા કુમાર સાનુ જ્યારે પણ જાહેરમાં જોવા મળે છે, ત્યારે તેમની સાદગી હંમેશા ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર કુમાર સાનુના સ્પોટ થયા હતા. 
બ્લુ શર્ટ અને કેઝ્યુઅલ લુકમાં સજ્જ કુમાર સાનુ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. 90ના દાયકાના સેંકડો સુપરહિટ ગીતો દ્વારા કરોડો દિલો પર રાજ કરનારા આ ગાયકનો અહીં અત્યંત વિવેકી અંદાજ જોવા મળ્યો હતો. તેમણે પાપારાઝીને જોઈને માત્ર મધુર સ્મિત જ ન આપ્યું, પરંતુ રોકાઈને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.

આ સમાચાર શેર કરો