VIDEO: અમદાવાદ એરપોર્ટ પરથી સિગરેટનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
અમદાવાદ એરપોર્ટ પરથી સિગરેટનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કસ્ટમ્સની ટીમે ત્રણ યાત્ર
અમદાવાદ એરપોર્ટ પરથી સિગરેટનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કસ્ટમ્સની ટીમે ત્રણ યાત્રીઓ પાસેથી 566 પેકેટમાં એક લાખથી વધુ સિગરેટ જપ્ત કરી છે. મોન્ડ બ્રાન્ડની વિદેશી સિગરેટના 280 બોક્સ અને ગુદાંગ ગરમ બ્રાન્ડના 286 પેકેટ મળી આવ્યા છે. ત્રણેય યાત્રીઓ વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે




